અનેક પ્રશ્ન અને

anek prashna ane

ધૂમકેતુ ધૂમકેતુ
અનેક પ્રશ્ન અને
ધૂમકેતુ

અનેક પ્રશ્ન અને અનેક પંથમાંથી, જે માણસ પોતાની એક નાની સરખી કેડી શોધી કાઢે છે, તેને જીવન-અરણ્યનો છેડો દેખાય છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2