અરે પ્યારા ફૂલ!

are pyaaraa phool

ધૂમકેતુ ધૂમકેતુ
અરે પ્યારા ફૂલ!
ધૂમકેતુ

‘અરે પ્યારા ફૂલ! તું તો સાંજ પહેલાં ખરી જાશે!’

અંદરના આનંદથી સ્મિત કરતું હોય તેમ હસીને ફૂલ બોલ્યું :

‘પણ જીવનની સુગંધ ફેલાવી ને ના?’

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2