એક પીળક સવારે બોલે છે

Ek Pilak Savare Bole Chhe

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
એક પીળક સવારે બોલે છે
મનોજ ખંડેરિયા

એક પીળક સવારે બોલે છે

મારી નિંદરની ડાળ ઠોલે છે