એણે કહ્યું કે

Ene Kahyu Ke

ધૂમકેતુ ધૂમકેતુ
એણે કહ્યું કે
ધૂમકેતુ

એણે કહ્યું કે તમે નિરાશાવાદી છો. મેં કહ્યું કે સાથે બેસીને ઘડેલું સ્વપ્ન છિન્નભિન્ન કરનાર કોઈ મિત્ર તમને મળ્યો નથી.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2