જે બળની કોઈ

je bal ni koi

ધૂમકેતુ ધૂમકેતુ
જે બળની કોઈ
ધૂમકેતુ

જે બળની કોઈ ગણતરી કરી શકતું નથી તેનું નામ શ્રદ્ધા.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • આવૃત્તિ : 2