કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

kanku kharyun ne suraj ugyo

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
અવિનાશ વ્યાસ

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા, અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં

ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.