કોઈક દિવસ એકાદ

koik divas ekad

ધૂમકેતુ ધૂમકેતુ
કોઈક દિવસ એકાદ
ધૂમકેતુ

કોઈક દિવસ એકાદ ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને હું તારી પાસે આવીશ. જિંદગીમાં મારી મોટામાં મોટી આશા છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2