મને ફક્ત એક વખત
mane fakt ek vakhat
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
મને ફક્ત એક વખત એ ચહેરો જોવા મળે : જે ફૂલમાં સુગંધ રૂપે ને મનુષ્યમાં પવિત્રતા રૂપે છુપાઈ રહ્યો છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 38)
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
