પૈસા સાચવવામાં

paisa vaparva ma

ધૂમકેતુ ધૂમકેતુ
પૈસા સાચવવામાં
ધૂમકેતુ

પૈસા સાચવવામાં જડતા ચાલે, પણ વાપરવામાં તો સંસ્કારિતા જ જોઈએ.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2