સમુદ્રને કિનારે
samudrane kinare
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
સમુદ્રને કિનારે તારો પગરવ કેમ સંભળાય છે? બધે જ તું છે એટલા માટે, કે બીજે ક્યાંય તું નથી એટલા માટે?
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
