તમે સુખને શોધો છો?

tame sukh ne shodo chho?

ધૂમકેતુ ધૂમકેતુ
તમે સુખને શોધો છો?
ધૂમકેતુ

તમે સુખને શોધો છો? શોધો મા, એટલે સુખ તમને શોધશે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • આવૃત્તિ : 2