તું આવજે

tu aavaje

ધૂમકેતુ ધૂમકેતુ
તું આવજે
ધૂમકેતુ

તું આવજે એમ મેં ક્યારે કહ્યું? તું આવવાનો સંકલ્પ કરી રાખજે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2