વર્ષો પહેલાં જોયેલા

varsho pahelaa joyelaa

ધૂમકેતુ ધૂમકેતુ
વર્ષો પહેલાં જોયેલા
ધૂમકેતુ

વર્ષો પહેલાં જોયેલા પ્યારા ઝરણ! એ ક્યાં ખબર હતી કે તું જીવનમાં સંગીતના મીઠા સ્મરણની માફક સાથે સાથે ચાલ્યું આવશે?

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2