અબ તો મનવા મેરા

Ab to manva mera

પીતાંબર પીતાંબર
અબ તો મનવા મેરા
પીતાંબર

અબ તો મનવા મેરા, મેલી દે અભિમાન.

તું બ્રાહ્મણ તું ક્ષત્રિ વૈશ્ય નહિ, તું નહિ શૂદ્ર સુજાણ;

જ્ઞાની કો અભિમાન કરે ક્યા? તુમ હો પદ નિર્વાણ વાણ. અ૦

માત તાત જર જોરું જૂઠા, કયું તું હો હેરાન?

સબી કાલ કે ગ્રાસ બન્યો હે, ‘પીતાંબર’ ભગવાન વાન. અ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 426)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963