અવદાપતિ બિનતી સુનો
Avadapati binsti suno
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
અવદાપતિ બિનતી સુનો રાઘવ શ્રી રઘુવીર,
અશરણ શરણ મમ નાથ કો, કાટો જનમ કી પીર,
કાટો જનમ કી પીર, સંકટ મોચન હો સ્વામી,
પતીત પાવન નાથ તુમ હી હો બહુનામી,
‘નૂર ફકીર’ ઉબારિયે, તારિયે મૂઢ મતિ કો,
સુન લો શ્રીરઘુવીર, બિનંતિ અવધપતિ કો.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
