ચરણ પરસતે પીર ગઈ

Charan Parsaste pir gai

નૂરુદ્દીન નૂરુદ્દીન
ચરણ પરસતે પીર ગઈ
નૂરુદ્દીન

ચરણ પરસતે પીર ગઈ, શ્રાપિત અહલ્યા નાર,

હમ તો બહુત પતિત હે, સૈયા ખેવનહાર,

સૈયા ખેવનહાર, કબહુ તારોગે સાંઈ,

ભવતારક ભગવંત, રહમ કીજે રઘુરાઈ,

‘નૂર ફકીર’ નિશ્ચય લિખ્યો, ભવદુઃખ મિટે દરશતે,

તર ગયે અધમ અનેક, તેરે ચરણ પરસતે.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008