રામ નામ કી ઓર દીવાના

Ram nam ki aur divana

નૂરુદ્દીન નૂરુદ્દીન
રામ નામ કી ઓર દીવાના
નૂરુદ્દીન

રામ નામ કી ઓર દીવાના અહ્નિશ દહિયો રે...

અશરણ-શરણ દયાનિધિ દેવા, પ્રીતે ચરણ ગ્રહિયો રે...

શરણાગત કો કાઢી દેવે અપનો જાન લહિયો રે...

હરિ દરબારા ભેદ કછુ નહિ, છોટે બડે કહાં કહિયો રે...

જૂઠે નાતા યહ ફાની જહાં કા, માર બહુ બિધ સહિયો રે...

‘નૂર’ કે સાહેબ પારસ જાન મેં, લોહા પરત લહિયો રે...

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008