અમદાવાદથી કવિઓ/લેખકો

આદિલ મન્સૂરી

આધુનિકયુગના મહત્ત્વના કવિ, ગઝલકાર અને નાટ્યકાર

આત્મારામ ડોડિયા

જાણીતા દલિત કવિ

અબ્દુલકરીમ શેખ

કવિ અને વિવેચક, રે મઠ સાથે સંલગ્ન સર્જક

અભિમન્યુ આચાર્ય

નવી પેઢીના વાર્તાકાર અને નાટ્યલેખક

અજય રાવલ

સમકાલીન વિવેચક અને સંપાદક

અખો

મધ્યકાળના જ્ઞાનમાર્ગી કવિ

અક્ષય દવે

નવી પેઢીના કવિ

અમૃત કેશવ નાયક

પંડિતયુગીન કવિ, નવલકથાકાર અને ધંધાદારી રંગભૂમિના સફળ નાટ્યકાર, અભિનેતા, દિગ્દર્શક

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

સાક્ષરયુગના સમર્થ તત્ત્વચિંતક, પ્રથમ કક્ષાના વિવેચક, 'વસંત' સામયિકના સ્થાપક-સંપાદક

અનંતરાય રાવળ

પ્રતિષ્ઠિત વિવેચક અને સંપાદક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

આધુનિક યુગના વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર તથા સંપાદક

અંકિત ત્રિવેદી

જાણીતા કવિ, સંપાદક અને કટારલેખક

અરવિંદ વેગડા

જાણીતા પ્રતિબદ્ધ સર્જક

અશોક હર્ષ

વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક અને પત્રકાર, 'ચાંદની' માસિકના સંપાદક

અવિનાશ વ્યાસ

જાણીતા ગીતકવિ, નાટ્યકાર અને સંગીત-નિયોજક

બાલમુકુન્દ દવે

અનુગાંધીયુગના એક મહત્ત્વના કવિ