અમરેલીથી કવિઓ/લેખકો

અગન રાજ્યગુરુ

નવી પેઢીના કવિ

અનંતરાય રાવળ

પ્રતિષ્ઠિત વિવેચક અને સંપાદક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

અરવિંદ બારોટ

જાણીતા સંગીતકાર અને કવિ

અશરફ ડબાવાલા

જાણીતા ગઝલકાર

ભરત વિંઝુડા

જાણીતા કવિ અને ગઝલકાર

ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક

દુલા ભાયા કાગ

ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

ઇતિહાસકાર, સંશોધક, ચરિત્રલેખક અને અનુવાદક. 'આયુર્વેદ વિજ્ઞાન' માસિકના તંત્રી.

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર, ‘બાળકોની મૂછાળી મા’ તરીકે સન્માનિત

ગોપાલ ધકાણ

નવી પેઢીના કવિ

ગુણવંત વ્યાસ

સમકાલીન વાર્તાકાર અને વિવેચક

હાર્દિક વ્યાસ

સમકાલીન કવિ

હરજીવન દાફડા

સમકાલીન ગઝલકાર

હર્ષદ ચંદારાણા

અનુઆધુનિકયુગના કવિ

જિતુ ત્રિવેદી

ગઝલકાર અને બાળસાહિત્યકાર, ગઝલસ્વરૂપનાં અભ્યાસુ સર્જક