બનાસકાંઠાથી કવિઓ/લેખકો

આતિશ પાલનપુરી

ગઝલકાર અને સંપાદક

અમીરુદ્દીન

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ.

ચંદ્રકાંત બક્ષી

આધુનિકયુગના સૌથી લોકપ્રિય વાર્તાકાર અને નવલકથાકાર

કાજી અનવર મીયાં

સૂફી સંતકવિ

ખીમસાહેબ

ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ

કિશોરસિંહ સોલંકી

ગુજરાતી કવિ, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક

મુસાફિર પાલનપુરી

જાણીતા ગઝલકાર અને સંપાદક

પરબતકુમાર નાયી

નવી પેઢીના કવિ

રાહુલ તુરી

નવી પેઢીના કવિ

સૈફ પાલનપુરી

લોકપ્રિય ગઝલકાર, મુશાયરાના સફળ સંચાલક

શૂન્ય પાલનપુરી

ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર

વિકી ત્રિવેદી

નવી પેઢીના કવિ, નવલકથાકાર અને અનુવાદક