ભાવનગરથી કવિઓ/લેખકો

અનંતરાય ઠક્કર 'શાહબાઝ'

ગાંધીયુગીન ગઝલકાર, તેમની નઝમો માટે જાણીતા

અનિરુદ્ધસિંહ ગોહિલ

સમકાલીન વિવેચક અને અનુવાદક

અરુણ દેશાણી

આધુનિક મિજાજના કવિ

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

બટુકરાય પંડ્યા

કવિ અને સંપાદક

ભાસ્કર વોરા

કવિ અને નાટ્યકાર

દાન વાઘેલા

જાણીતા કવિ

દિલેરબાબુ

કવિ અને સંપાદક

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ

ગિજુભાઈ બધેકા

સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળસાહિત્યકાર, ‘બાળકોની મૂછાળી મા’ તરીકે સન્માનિત

ગીતા પરીખ

કવિ, વિવેચક અને અનુવાદક

હરભાઈ ત્રિવેદી

કેળવણીકાર અને માનસશાસ્ત્રના અભ્યાસી

હર્ષદેવ માધવ

કવિ અને અનુવાદક, સંસ્કૃત સાહિત્યના વિદ્વાન

હિમલ પંડ્યા

સમકાલીન ગઝલકાર

હિમાંશુ વ્હોરા

કવિ, વાર્તાકાર અને નવલકાર