ખેડાથી કવિઓ/લેખકો

અંબાલાલ બુલાખીરામ જાની

પંડિતયુગના જાણીતા સંશોધક, વિવેચક અને સંપાદક. ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રી.

અનિલ વાઘેલા

પ્રતિબદ્ધ કવિ

બાબુ સુથાર

અનુઆધુનિકયુગના કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક અને ભાષાવિજ્ઞાની

બાલાશંકર કંથારિયા

પંડિતયુગીન કવિ, અનુવાદક અને સંપાદક

ભરત ત્રિવેદી

કવિ અને નવલકથાકાર

છગનલાલ હરિલાલ પંડ્યા

નવલકથાકાર અને અનુવાદક

છોટાલાલ નરભેરામ ભટ્ટ

કવિ, આત્મચરિત્રકાર અને અનુવાદક

ચિંતન શેલત

નવી પેઢીના કવિ અને વાર્તાકાર

ધનશંકર હીરાશંકર ત્રિપાઠી

નવલકથાકાર અને અનુવાદક

દોલતરામ કૃપાશંકર પંડ્યા

પંડિતયુગના કવિ અને નાટ્યકાર, ગુજરાતી ભાષામાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગકાર

ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા

કવિ, ચરિત્રકાર અને નાટ્યકાર

ઘનશ્યામ ઠક્કર

ડાયસ્પોરા કવિ

ગિરીશ રઢુકિયા

નવી પેઢીના કવિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક સર્જક

ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ

ચરિત્રકાર અને ઇતિહાસલેખક

હનીફ સાહિલ

ગઝલકાર