ભુજથી કવિઓ/લેખકો

ધીરેન્દ્ર મહેતા

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક

ફૂલીબાઈ

આ ભક્ત-કવયિત્રીની રચના નોંધાયેલી મળે છે. તેઓ ભુજ-કચ્છના રહીશ હતા. આ સિવાય તેમના વિશે કશી માહિતી મળતી નથી.

જીવરામ અજરામર ગોર

પંડિતયુગીન કવિ

પ્રાણજીવન મહેતા

કવિ અને વાર્તાકાર

રમણીક સોમેશ્વર

કવિ, અનુવાદક, સંપાદક

સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ, નાટ્યલેખક, વિવેચક અને અનુવાદક, ગુજરાતી કવિતામાં સર્‌રિયાલિઝમના પ્રણેતા