મહેસાણાથી કવિઓ/લેખકો

હરીશ મંગલમ્

કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક. અનેક સન્માનોથી પુરુસ્કુત દલિત સાહિત્યના અગ્રણી સર્જક.

હર્ષ બ્રહ્મભટ્ટ

જાણીતા સમકાલીન ગઝલકાર

જોઈતારામ પટેલ

કવિ અને સંપાદક

જુગલ દરજી

નવી પેઢીના કવિ

મફત ઓઝા

કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક

પ્રિયંકા કલ્પિત

પ્રતિબદ્ધ કવિ

શંકર પેઇન્ટર

જાણીતા કવિ. આક્રોશ અને લોક આંદોલનો સાથે જોડાણ માટે સુવિખ્યાત.

યોગેશ જોષી

અનુઆધુનિકયુગીન કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને સંપાદક