વડોદરાથી કવિઓ/લેખકો

અજય સરવૈયા

સમકાલીન કવિ, વાર્તાકાર અને વિવેચક

અનામી

કવિ, વિવેચક અને સંશોધક

અઝીઝ કાદરી

ગઝલકાર

બદરી કાચવાલા

પરંપરાના ગઝલકાર અને પત્રકાર

બાલાશંકર કંથારિયા

પંડિતયુગીન કવિ, અનુવાદક અને સંપાદક

બાલમુકુન્દ દવે

અનુગાંધીયુગના એક મહત્ત્વના કવિ

બેહેરામજી મેરવાનજી મલબારી

સુધારકયુગના કવિ, ગદ્યકાર અને સમાજસુધારક

ભરત ભટ્ટ 'પવન'

સમકાલીન ગઝલકાર

ભોગીલાલ ગાંધી

ગુજરાતના સ્વતંત્રસેનાની, કવિ, સંપાદક અને અનુવાદક

ભોળાનાથ સારાભાઈ દીવટિયા

સુધારકયુગના કવિ, અર્વાચીન ભક્તિકવિતાનાં પ્રથમ પ્રવર્તક, વિદ્વાન લેખકો ભીમરાવ અને નરસિંહરાવ દીવટિયાના પિતા

બ્રિજેશ પંચાલ

નવી પેઢીના કવિ, નાટ્યલેખક અને અનુવાદક

ચન્દ્રકાન્ત ટોપીવાળા

અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક

ચંદ્રવદન મહેતા

સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ અને આત્મકથાકાર

દયારામ

મધ્યકાળના છેલ્લા તેજસ્વી સર્જક

ધીરુબહેન પટેલ

અગ્રણી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક