આ પાહે ભાળું તા’રે મોવળાં

aa pahe bhalun ta’re mowlan

આ પાહે ભાળું તા’રે મોવળાં

આ પાહે ભાળું તા’રે મોવળાં ડોલાં મારે રે,

ઓ બે’ની ખાદા વનું રજનું સાલે રે.

આ પાહે ભાળું તા’રે, આંબલો ડોલાં મારે રે,

ઓ બે’ની ખાદા વનું રજનું સાલે રે.