કડકડતો કોદરા

kaDakaDto kodara

કડકડતો કોદરા

કડકડતો કોદરા, મહીં અડદના દાણા રે,

લાડીની માએ ભૂખ્યા રે કાઢ્યા!

ભૂખ્યા રે ભોજાઈ, ભોંયે સુવાડ્યા ભાગા સુવાડ્યા!

લાડીની માએ ભૂખ્યા કઢાવ્યા રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 275)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957