કંબાળાં ઝાલીને બે’ની

kambalan jhaline be’ni

કંબાળાં ઝાલીને બે’ની

કંબાળાં ઝાલીને બે’ની રીસાઈ રે’લાં!

ગોરાંણીઓની કાજ બે’ની રીસાઈ રે’લાં!

કંબાળાં ઝાલીને બે’ની રીસાઈ રે’લાં!

ઢોલીઆને કાજ બે’ની રીસાઈ રે’લાં.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964