કારકા માએ લઈખાં

karka maye laikhan

કારકા માએ લઈખાં

કારકા માએ લઈખાં કાગર મોકઈલા

એ હોત મા તમે ગરબે રમવા આવ

ગરબો લઈને રે ગઢ પાવે ચઈડાં.

કે મેલડી મા તમે ગરબે રમવા આવ

ગરબો લઈને રે ગઢ પાવે ચઈડાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957