કોણે કીધું ને ગોધમ

kone kidhun ne godham

કોણે કીધું ને ગોધમ

કોણે કીધું ને ગોધમ નાવેણાં રે?

કોણે કીધું ને ગોધમ નાવેણાં રે?

બાપે કીધું ને ગોધમ નાવેણાં રે!

માડીએ કીધું ને ગોધમ નાવેણાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963