લગ્ન થાય ત્યારે

lagn thay tyare

લગ્ન થાય ત્યારે

વાળી વાળી ગીરમોલી રોપાવજો રે

છોરી રંગેલી રે

ગીરમોલીની હાર ગૂંથાવજો રે

છોરી રંગેલી રે

રાધાને ડોકે સોહાવજો રે

છોરી રંગોલી રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959