લાફુ હાંઈ
laphu hani
નેડલા બરાબર પાણી બે વામ છે—લાકુ હાંઈ
મોટા બરાબર પાણી બે વામ છે—લાકુ હાંઈ
નેડલા ઝાઝેરાં પામી હવા બે વામ છે—લાકુ હાંઈ
નેડલા ઝાઝેરાં પાણી અઢી વામ છે—લાકુ હાંઈ
નેડલા ઝાઝેરાં પાણી પોણા તણ વામ છે—લાકુ હાંઈ
નેડલા ઊંડેરાં પાણી તણ વામ છે—લાકુ હાંઈ
મોટા માટીડે પાણી હવા તણ વામ છે—લાકુ હાંઈ
મોટા માટીડે પાણી હાડી તણ વામ છે—લાકુ હાંઈ
મોટા માટીડે પાણી પોણી ચાર વામ છે—લાકુ હાંઈ
મોટા બરાબર પાણી ચાર વામ છે—લાકુ હાંઈ
નેડલા બે વારી બરાબર છ વામ છે—લાકુ હાંઈ
બે બે વારી ઝાઝેરાં પાણી સાત વામ છે—લાકુ હાંઈ
મોટા માટીડે પાણી સવા સાત વામ છે—લાકુ હાંઈ
ચારે ચાર વારી માટીડે પાણી હાડી આઠ વામ છે—લાકુ હાંઈ
neDla barabar pani be wam chhe—laku hani
mota barabar pani be wam chhe—laku hani
neDla jhajheran pami hawa be wam chhe—laku hani
neDla jhajheran pani aDhi wam chhe—laku hani
neDla jhajheran pani pona tan wam chhe—laku hani
neDla unDeran pani tan wam chhe—laku hani
mota matiDe pani hawa tan wam chhe—laku hani
mota matiDe pani haDi tan wam chhe—laku hani
mota matiDe pani poni chaar wam chhe—laku hani
mota barabar pani chaar wam chhe—laku hani
neDla be wari barabar chh wam chhe—laku hani
be be wari jhajheran pani sat wam chhe—laku hani
mota matiDe pani sawa sat wam chhe—laku hani
chare chaar wari matiDe pani haDi aath wam chhe—laku hani

દરિયાના પાણીનું ઊંડાણ માપવા ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957