સોકો મોંઘો અરીપરાની વાઈટે

soko mongho ariprani waite

સોકો મોંઘો અરીપરાની વાઈટે

સોકો મોંઘો અરીપરાની વાઈટે

સોકો રે મોંઘા મુલેનો રે.

બે’ની મોંઘાં દાદોજીને કાજે,

સોકો રે મોંઘા મૂલેનો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964