પ્રસ્તાવના

prastawana

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
પ્રસ્તાવના
લાભશંકર ઠાકર

ડોલ શબ્દની કાણી રે

ઊંડા કૂવાનાં પાણી રે

હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે

આવી છલકાતી લઈને

ભરચક પાણી પાણી રે!

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005