ધ્યાન ધરો સો ધરો ન ધરો

Dhyan dharo so dharo na dharo

મીર મુરાદ મીર મુરાદ
ધ્યાન ધરો સો ધરો ન ધરો
મીર મુરાદ

ધ્યાન ધરો સો ધરો ધરો સદ્ભાવ કીનો નહિ ક્રોધ બઢાયો

દુષ્ટ ડરો સો ડરો ડરો, પર માલ હર ફિરકે ઉઠ ધાયો

ભૂખ મરો સો મરો મરો, ઉઠ કે પરભાત ફરાર કૂ ધાયો

કહત ‘મુરાદ’ તરો તરો, જિન રામ કો નામ નહીં મુખ ગાયો.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008