માઈ મોરે નયન બસે રઘુબીર

Mai More Nayan Base Raghubir

મીરાંબાઈ મીરાંબાઈ
માઈ મોરે નયન બસે રઘુબીર
મીરાંબાઈ

માઈ મોરે નયન બસે રઘુબીર.

કર સર ચાપ કુસુમસર લોચન,

ઠાડે ભયે મન ધીર. માઈ...

લલિત લવંગલતા નાગર લીલા,

જબ પેખો તબ રણબીર. માઈ...

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

બરસત કાંચન નીર. માઈ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011