રામ કો નામ રટો ન રટો

Ram ko nam rato na rato

મીર મુરાદ મીર મુરાદ
રામ કો નામ રટો ન રટો
મીર મુરાદ

રામ કો નામ રટો રટો, હિરદે ફટો, ઉલટો દુઃખ પાયો

મનમેલ મિટો સો મિટો મિટો, અભિમાન ઘટો ના અજાન કહાયો

દામ દિયો સો દિયો દિયો, જમરાજ ગ્રહ્યો જબ સાન આયો

કામ ‘મુરાદ’ પટો પટો, જિને અંતસ મેં હરિનામ ગાયો.

સ્રોત

  • પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : નૌતમભાઈ કે. દવે
  • પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
  • વર્ષ : 2008