બાકી સુરતિયા શ્યામકી

Baki Suratiya shyamki

સમ્મદ શેખ સમ્મદ શેખ
બાકી સુરતિયા શ્યામકી
સમ્મદ શેખ

બાકી સુરતિયા શ્યામકી, ખટક રહી દિલ ચંત

'સમ્મદ' શેન બતાઈયા, માધવ સદ્દગુરુ સંત

મુરલીધર હરિ કૌન થે મેં નહિ જાનું ગંવાર

મુરશીદ ભેદ બતાઈયા, માધવ સંત હમાર

દો નૈના કે બીચમેં સઁવરો આવે જાય

‘સમ્મદ’ હરિ મુખ દેખને મગમેં રહ્યો લુભાય...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય ખંડ ૨ (પૃષ્ઠ ક્રમાંક 304)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023