ભરૂચથી કવિઓ/લેખકો

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર

બલવંતરાય ઠાકોર

કવિ, નાટકકાર, વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર, ઇતિહાસકાર, વ્યાખ્યાનકાર, પ્રવેશકકાર, અવલોકનકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક

ચીમનલાલ પ્રા. ભટ્ટ

કવિ અને બાળસાહિત્યકાર

ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા

નવલકથાકાર અને ચરિત્રકાર

ગૌરાંગ ઠાકર

સમકાલીન ગઝલકાર

કનૈયાલાલ માણેકલાલ મુનશી

નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને નિબંધકાર

કિરણ જોગીદાસ 'રોશન'

સમકાલીન કવિ

કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી

વિવેચક અને અનુવાદક

મયુરિકા લેઉવા

નવી પેઢીનાં કવિ

મીનલ દવે

જાણીતા વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક

રમણ વકીલ

ગાંધીયુગીન કવિ, નાટ્યકાર, વાર્તાકાર, સંપાદક અને અનુવાદક

રમણીક અગ્રાવત

કવિ અને અનુવાદક

ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય યાજ્ઞિક

કવિ, નાટ્યલેખક, વાર્તાકાર, ગદ્યકાર, શ્રીમન્ નૃસિંહાચાર્યજીના પુત્ર

વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર

અનુવાદક અને સંપાદક