રાંદેરથી કવિઓ/લેખકો

આસિમ રાંદેરી

પરંપરાના અગ્રણી ગઝલકાર. 'કંકોતરી', 'જુઓ લીલા કૉલેજમાં જઈ રહી છે' વગેરે એમની જાણીતી રચનાઓ છે.

ચૂનીલાલ માણેકલાલ ગાંધી

ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર

ગુણવંત શાહ

જાણીતા નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર

પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ

કવિ, નાટ્યલેખક, નિબંધકાર અને અનુવાદક