લીંબડીથી કવિઓ/લેખકો

ભવાનીશંકર નરસિંહરામ ત્રિવેદી

કવિ, નાટ્યકાર અને ચરિત્રકાર

ભીમજી હરજીવન પરીખ 'સુશીલ'

નવલકથાકાર અને જીવનચરિત્રકાર. દશાશ્રીમાળી જૈન વણિક

કુન્દનિકા કાપડીઆ

અગ્રણી વાર્તાકાર, નવલકથા અને નિબંધકાર. સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક.

મીઠો

મધ્યકાલીન પદકવિ

સિકંદર મુલતાની

સમકાલીન ગઝલકાર

ઊજમશી પરમાર

કવિ અને વાર્તાકાર