ચાતકદાસ

સૌરાષ્ટ્રના સંતકવિ

  • favroite
  • share

ચાતકદાસનો પરિચય

  • જન્મ -
    19મી સદી

તેમનો જન્મ વણિક પરિવારમાં થયો હતો. યાત્રા દરમ્યાન તેમણે કોઈની પાસે પાણી માગ્યું, પણ કોઈએ આપ્યું નહીં. આથી એમના અંતરમાં વિતરાગ ઉત્પન્ન થયો અને એમણે સંસારત્યાગ કરી આધ્યાત્મિક સાધનાનો માર્ગ લીધો હતો.