મગનલાલ વખતચંદ શેઠ

નિબંધકાર, ગુજરાતીમાં અમદાવાદનો પહેલો ઇતિહાસ લખનાર, ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકના સંપાદક, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી.

  • favroite
  • share