નબીમિયાં

પી૨ કાયમુદ્દીન ચિશ્તીની પરંપરાના સૂફી સંતકવિ

  • favroite
  • share

નબીમિયાંનો પરિચય

સમય ઈ.. ૧૮મી સદીનો ઉત્તરાર્ધ. અભરામ બાવાના શિષ્ય. ભરુચના સૈયદ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. સૂફી માર્ગ, સંતમાર્ગ અને નીતિબોધનાં તત્ત્વો તેમનાં ભજનો પ્રાપ્ત થાય છે. તેમની રચનાઓમાં સૂફી અને સંત સાધનાનું અજબ સાયુજ્ય રચાયું છે.