યકરંગ

  • favroite
  • share

યકરંગનો પરિચય

ઉત્તર ગુજરાતના સૂફી સંતકવિ. તેમનાં ભજનો મળે છે, પણ જીવન અને સમય વિશે માહિતી મળતી નથી.