નાનાં પિન્કીબહેનને એક કુટેવ. તે કાયમ સવારે રડતાં રડતાં જ ઊઠે. વળી તેમના ઘરની સામે એક જૂનું તૂટેલું ઘર. રોજ સવારે પિન્કીબહેન ઊઠીને ઓટલે આવે એટલે પેલું પડેલું ઘર જ દેખાય. રોજ આ જ જોવું પડે તે તેમને ના ગમે. મમ્મીને કહે : ‘મમ્મી, ચાલને આપણે
એક હતી ચકલી. તેની માએ તો એનું કોઈ નામ પાડેલું નહીં. પણ તેણે પોતાનું નામ જાતે જ પાડેલું : સંગીતા. તેને ગાવું ખૂબ ગમે ને! એટલે. કોઈ પૂછે કે કેમ છો ચકીબાઈ? તો પટ દઈને કહે : ‘સંગીતા છું.’ પછી તો બધાં તેને સંગીચકી જ કહેવા લાગ્યાં. એમને તો