આજનું અવતરણ

separator

વ્યક્તિ, ટોળું, શબ્દો, ધુમાડો,

આંખો, દૃશ્યો ને ઊંડી કરાડો.

નયન હ. દેસાઈ

ગુર્જરી કાવ્યધારા

separator

મધ્યકાળથી લઈને સાંપ્રત સમય સુધી ગુજરાતી કવિતાની અનેક રીતે વિવિધ પ્રવાહોમાં અભિવ્યક્તિ.

વિધ વિધ રૂપેણ કવિતા

separator

વિવિધ કાવ્યસ્વરૂપો અને કાવ્યપ્રકારોમાં વર્ગીકૃત ગુજરાતી કવિતાનો સમૃદ્ધ વારસો.