ઉત્તર ગુજરાતના ભક્તકવિ. સમય ઈ. સ. ૧૮મી સદી. તેઓ સંત સાંઈ દીન દરવેશના શિષ્ય હતા.
ઉત્તર ગુજરાતના ભક્તકવિ. સમય ઈ. સ. ૧૮મી સદી. તેઓ સંત સાંઈ દીન દરવેશના શિષ્ય હતા. પણ તેમણે ભક્તિનો માર્ગ પકડ્યો હતો. રામભક્તિ અંગેનાં તેમનાં અનેક પદો, કુંડલિયા વગેરે મળે છે.