ચૂંટેલાં લોકગીતો
લોકસાહિત્ય એટલે લોકો દ્વારા, લોકો માટે, લોકબોલીમાં રચાયેલું સાહિત્ય. લોકસાહિત્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમૂહ દ્વારા રચાયેલું હોઈ શકે છે. પ્રાચીન કાળથી તેનો પ્રસાર કંઠોપ કંઠ અને કર્ણોપકર્ણ થતો આવ્યો છે. લોકસાહિત્ય કોઈ એક સમાજ, વર્ગ, પ્રદેશની કે પ્રજાની સંસ્કૃતિનો દસ્તાવેજ છે. જે તે પ્રજાની રહેણીકરણી, રૂઢિરિવાજો, સંસ્કારો, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. તેમાં માનવમનના બધા જ ભાવો, વ્યક્તિગત-પારિવારિક-સામાજિક જીવનની સારી-નરસી બધી જ ઘટનાઓ અને સંસાર-વ્યવહારની તમામ બાબતોનું નિરૂપણ થયેલું હોય છે. સાહિત્ય રચવાની કોઈ પણ સભાનતા વિના રચાયેલું હોવાથી એમાં માનવમનનો સીધો જ પડઘો પડેલો જોવા મળે છે. ગીત, કથા, કહેવતો, હાલરડાં, ઉખાણાં વગેરે સ્વરૂપે રચાયેલું ગુજરાતી લોકસાહિત્ય આપ અહીં માણી શકો છો.
-
આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો
-
આંબો
-
આસો માસે શરદપૂનમની રાત જો
-
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
-
અબોલા ભવ રહ્યા
-
આંબુડાં જાંબુડા હેઠ રંનાદેવ
-
બડવો કાને કડી
-
બેડલિયાં
-
ચકલી છૂંદી, હાય હાય
-
ચકલી તારા ખેતરમાં
-
ચંદ્રાવળ ગોપી
-
છપ્પનિયાનું લોકગીત - હમીરસર પાળે ઢોલીડા ધ્રસક્યા
-
છાયલ
-
દાણ માગે
-
દેદાને દસે આંગળિયે વેઢ
-
દેવનાં દીધેલાં
-
ઢેલ ઢળી
-
દુહા
-
એક રાજ દુવારકામાં રમતાં
-
ઘટે નહિ તમને રે
-
ઘૂઘરાનાં રમનારાં
-
ગુર્જરી
-
હાલરડું
-
હાલો! હાલો!
-
હાં આં...આં હાલાં!
-
હાર્યા હાર્યા દીનોનાથ
-
હું તો ઢોલે રમું ને...
-
જળદેવતાને બલિદાન
-
ઝીલણ ન્હાવે ને ગોપી હરિરસ ગાય
-
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
-
કાચબો-વર
-
કાનજી મા’રાજની કણબણ
-
ખેડ્ય
-
કુંજલડી રે સંદેશો અમારો, જઈ વાલમને કે'જો જી રે
-
કુંવારી ચડી રે કમાન
-
લાજે મારો પરણ્યો પરદેશ
-
લાલ કેમ કરીએ!
-
લટકે હાલોજી
-
મહીમંથન
-
માને કે’જો કે આણાં મોકલે
-
મારેથી કેમ મરાશે?
-
મારી શેરીએથી કાનકુંવર આવતા રે...
-
મેહુલો આવ્યો
-
મેહુલો નાવ્યો
-
મેરૂ રવાયો
-
મોરલાની માયા
-
પાલી ચણાંના રીંગણાં લીધાં
-
પાંચકડા
-
પેલું પેલું મંગળિયું વરતાય રે
-
ફૂલડાંની વાડીને ફૂલડે રસાળી
-
પ્રણય-કલહ
-
રાધા અને રમણ
-
રાધકા રંગભીની
-
રામ વનવાસ
-
રામૈયા રામ
-
રામે સીતાને માર્યાં જો
-
રુડા રામની ગરબી
-
રૂડે પરભાતને પો’ર
-
રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો
-
સપનામાં
-
સાવિત્રી
-
સેવા કરૂં
-
શરદપૂનમની રાત
-
શિવ-ભીલડી
-
સીતા-સ્વયંવર
-
સીતાવેલના વિવાહ
-
સુદામાજી આવ્યા
-
સ્વામી મોરાં ચોખા મંગાવો
-
તરજાતી દેરીડો
-
તુલસી બાળ કુંવારાં
-
ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો
-
વા વાયાને વાદળ ઉમટ્યાં
-
વા’લા મોરા
-
વનગમન
-
વનવાસ
-
વેલ્યું છૂટીઉં રે વીરા વાડીના વડ હેઠ્ય
